Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:01pm કુલ ૬૦ અધ્યાય અધ્યાય - ૧ - સુવ્રતમુનિ અને પ્રતાપસિંહ રાજાના સમાગમનું નિરૂપણ અધ્યાય - ૨ - શતાનંદ સ્વામીએ કરેલ બદ્રિપતિ શ્રી નારાયણની આરાધનાનું નિરૂપણ કર્યું અધ્યાય - ૩ - શતાનંદ વિપ્રની સ્તુતિ અધ્યાય - ૪ - બદરિકાશ્રમનું વર્ણન કર્યું અધ્યાય - ૫ - બદરિકાશ્રમમાં ઋષિઓનું આગમન. અધ્યાય - ૬ - બદરિકાશ્રમમાં ઋષિમુનિઓએ કરેલા ભગવાનનાં દર્શન પૂજન મહોત્સવનું નિરૂપણ અધ્યાય - ૭ - મરિચ્યાદિક મુનિઓ સ્તુતિ કરે છે અધ્યાય - ૮ - ઋષિઓએ કરેલું ભગવાનની આગળ અધર્મનું નિવેદન અધ્યાય - ૯ - દુર્વાસામુનિનું આગમન અને આપેલા શાપનું વર્ણન અધ્યાય - ૧૦ ભારતભૂમિમાં હજારો અસુરોનો જન્મ અને આસુરી પ્રવૃતિ માટે સ્વીકારેલી જુદી જુદી ભૂમિકાઓ. અધ્યાય -૧૧ ધર્મદેવ અને ભક્તિદેવીનું પૃથ્વીપર પ્રાગટય. ધર્મ અને ભક્તિના જન્મોત્સવનું નિરૂપણ કર્યું અધ્યાય -૧૨ ભક્તિદેવીનું નામકરણ અને સદ્ગુણોનું વર્ણન. અધ્યાય -૧૩ ધર્મ-ભક્તિની જીવનચર્યા. અધ્યાય -૧૪ - ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર. અધ્યાય -૧૫ - દુર્વાસામુનિના શાપના પ્રભાવે રામાનંદ સ્વામીએ ભોગવેલું અપાર દુઃખ. અધ્યાય -૧૬ - ધર્મદેવે રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા અને મંત્રદીક્ષા ગ્રહણ કરી. અધ્યાય -૧૭ - ધર્મદેવને અસહ્ય આસુરી પીડાનો ઉપદ્રવ. અધ્યાય -૧૮ - ધર્મદેવ અને મરીચ્યાદિ મુનિઓનું વૃંદાવનમાં મિલન. અધ્યાય -૧૯ - મરીચ્યાદિ મુનિઓની સાથે ધર્મદેવે કરેલી ભગવાનની સ્તુતિ. અધ્યાય -૨૦ - અસુરોના ભયે ભગવાનના વરદાનને ગુપ્ત રાખવાનો નિર્ણય કરી ઘર તરફ પ્રયાણ અધ્યાય -૨૧ - અસુરોએ શક્તિ મેળવવા વિંધ્યાવાસિની દેવીનું કરેલું પૂજન ઉલટું પડયું ને વિનાશનો શાપ મળ્યો. અધ્યાય -૨૨ - સર્ભગા ભક્તિદેવીની શોભાનું વર્ણન અને શ્રીઘનશ્યામ મહારાજનો પાદુર્ભાવ. અધ્યાય -૨૩ - હનુમાનજી દ્વારા કૃત્યાઓ થકી બાલપ્રભુ શ્રીહરિનું રક્ષણ. અધ્યાય -૨૪- બાલશ્રીહરિના શાસ્ત્રીય સંસ્કારોનું વર્ણન. અધ્યાય -૨૫ - શ્રીહરિના સંસ્કારોની કથા. અધ્યાય -૨૬ - શ્રીહરિએ મહા અસુરગુરુ કાલિદત્તનો મોક્ષ કર્યો. અધ્યાય -૨૭ - ધર્મ પરિવારનું પુણ્યક્ષેત્રમાં નિવાસાર્થે છપૈયાથી અયોધ્યાપુર ગમન. અધ્યાય -૨૮ - શ્રીઘનશ્યામ પ્રભુનો વિદ્યારંભ. અધ્યાય -૨૯ - શરણે આવેલા પુરુષોને આચાર્યપદે રહેલા ધર્મદેવે કૃષ્ણમંત્રની દીક્ષા આપી. અધ્યાય -૩૦ - શ્રીહરિનો યજ્ઞોપવીત સંસ્કાર. અધ્યાય -૩૧ - શ્રીહરિએ કેરલો અવતાર પ્રયોજનનો વિચાર અને માત્ર વેદાધ્યયનના મિષથી ઘરમાં નિવાસ. અધ્યાય -૩૨ - મા પ્રેમવતીના પ્રશ્નથી શ્રીહરિગીતાનો પ્રારંભ. અધ્યાય -૩૩ - ભક્તિના અંગભૂત ધર્મનું નિરૂપણ. અધ્યાય -૩૪ - ભક્તિના અંગભૂત જ્ઞાનનું નિરૂપણ. અધ્યાય -૩૫ - ભક્તિના અંગભૂત વૈરાગ્યનું નિરૂપણ. અધ્યાય -૩૬ - નવ સાધન ભક્તિ અને દશમી પ્રેમલક્ષણા ભક્તિનું વિવેચન. અધ્યાય -૩૭ - ભક્તિમાતાએ શ્રીહરિની સ્તુતિ કરી. અધ્યાય -૩૮ - પિતા ધર્મદેવને શ્રીહરિએ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. અધ્યાય -૩૯ - ધર્મદેવે બન્ને પુત્રોને વારસામાં જ્ઞાનનો ઉપદેશ કર્યો. અધ્યાય -૪૦ - શ્રીહરિના અનુગ્રહથી ધર્મદેવની દુર્વાસામુનિના શાપ થકી મુક્તિ. અધ્યાય -૪૧ - રામપ્રતાપજીએ કરેલી ધર્મદેવની ઔર્ધ્વદૈહિક ક્રિયા. અધ્યાય -૪૨ - ગૃહત્યાગ કરવાની ઇચ્છાથી શ્રીહરિએ કરેલ ગણપતિનું સ્તવન. અધ્યાય -૪૩ - વટવૃક્ષવાસી કાળભૈરવાદિ ભૂતાવળને હનુમાનજીએ ચખાડયો મેથીપાક. અધ્યાય -૪૪ - પુલહાશ્રમમાં શ્રીહરિએ તપશ્ચર્યા કરી સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા. અધ્યાય -૪૫ - શ્રીહરિના વિયોગથી અયોધ્યામાં સંબંધીજનોએ કરેલો વિલાપ. અધ્યાય -૪૬ - ગોપાલદાસની રક્ષા કરી, સિદ્ધોનું અભિમાન ઉતાર્યું અને તૈલંગદેશી વિપ્રને સુખી કર્યો. અધ્યાય -૪૭ - કામાક્ષીદેવીનાં મંદિર સમીપે મહાતાંત્રિક પિબેકનો ગર્વ ઉતાર્યો. અધ્યાય -૪૮ - નવલખા પર્વત ઉપર નવલાખ યોગીઓને નવલાખરૂપે દર્શન. અધ્યાય -૪૯ - નીલકંઠવર્ણી દક્ષિણ ભારતની યાત્રાએ. અધ્યાય -૫૦ - શ્રીનીલકંઠવર્ણી ભૂતપુરી, કન્યાકુમારી, જનાર્દન, આદિકેશવ અને સાક્ષીગોપાલ તીર્થના દર્શને પધાર્યા. અધ્યાય -૫૧ - લોજની વાવ ઉપર સુખાનંદ સ્વામી સાથે મેળાપ. અધ્યાય -૫૨ - મુક્તાનંદ સ્વામી અને વર્ણીરાજનો સંવાદ. અધ્યાય -૫૩ - ગુરુ રામાનંદ સ્વામીનાં દર્શન માટે અધીરા થયેલા શ્રીહરિ. અધ્યાય -૫૪ - નીલકંઠ વર્ણીએ ભુજ રામાનંદ સ્વામી ઉપર લખેલો પત્ર. અધ્યાય -૫૫ - પત્રોવાંચી ગદ્ગદ્ થયેલા શ્રીરામાનંદસ્વામીએ મુક્તાનંદસ્વામી તથા નીલકંઠવર્ણી ઉપર પત્ર લખી મોકલ્યો. અધ્યાય -૫૬ - રામાનંદ સ્વામી કચ્છ-ભુજથી નીકળી પીપલાણા ગામે પધાર્યા. અધ્યાય -૫૭ - રામાનંદસ્વામીએ નીલકંઠવર્ણીને પરિચય પૂછયો. અધ્યાય -૫૮ - શ્રીહરિની મહાદીક્ષાનો વિધિ. અધ્યાય -૫૯ - શ્રીહરિનું રામાનંદસ્વામી સાથે સોરઠ પ્રાંતમાં વિચરણ. અધ્યાય -૬૦ - ફણેણી ગામમાં શ્રીરામાનંદસ્વામીની અંતર્ધાન લીલા. Book traversal links for પ્રકરણ - ૧ ‹ અધ્યાય ૯ - ઇતિહાસ કથામાં તે જ બ્રાહ્મણના વૃત્તાંતનું સંપૂર્ણ નિરૂપણ Up અધ્યાય - ૧ - સુવ્રતમુનિ અને પ્રતાપસિંહ રાજાના સમાગમનું નિરૂપણ ›