Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:21pm કુલ ૭૩ અધ્યાય અધ્યાય - ૧ - ભગવાન શ્રીહરિએ શ્રીમદ્ ભાગવત સાંભળવાની અંતરમાં ઇચ્છા કરી. અધ્યાય - ૨ - શ્રીમદ્ભાગવત મહાપુરાણના કથાશ્રવણ, પુરશ્ચરણ અને દાનનો વિધિ. અધ્યાય - ૩ - ભગવાન શ્રીહરિએ રહસ્યનું ઉદ્ઘાટન કરી શ્રીમદ્ભાગવતના માહાત્મ્યનું વર્ણન કર્યું. અધ્યાય - ૪ - ભગવાન શ્રીહરિએ ઉત્તમરાજાને કહેલો શ્રીમદ્ભાગવતની કથામાં પૂજાવિધિનો વિસ્તાર. અધ્યાય - ૫ - ભગવાન શ્રીહરિએ ઉત્તમ ભૂપતિને કહેલાં વક્તાનાં લક્ષણો, પાળવાના નિયમો. અધ્યાય - ૬ - શ્રોતાઓનાં લક્ષણો અને પાળવાના નિયમો. અધ્યાય - ૭ - ભગવાન શ્રીહરિએ કહેલો શ્રીમદ્ ભાગવત પુસ્તકના દાનનો વિધિ. અધ્યાય - ૮ - ભગવાન શ્રીહરિએ કહેલો શ્રીમદ્ ભાગવતના પુરશ્ચરણનો વિધિ. અધ્યાય - ૯ - શ્રીહરિએ શ્રીમદ્ ભાગવત આદિ સત્શાસ્ત્રોના શ્રવણનો કરેલો પ્રારંભ. અધ્યાય - ૧૦ - સારંગપુરના ભક્તજનોની પ્રાર્થનાથી શ્રીહરિનું જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા સારંગપુરમાં આગમન. અધ્યાય - ૧૧ - ભગવાન શ્રીહરિએ કહેલો જન્માષ્ટમીના વ્રતનો અને ઉદ્યાપનના વિધિનો નિર્ણય. અધ્યાય - ૧૨ - શ્રીહરિએ જન્માષ્ટમીવ્રતનું યથાર્થ આચરણ કરી શ્રીકૃષ્ણ ભગવાનના તથા ગુરુ રામાનંદ સ્વામીના પ્રાગટયનો ઉત્સવ ઉજવ્યો. અધ્યાય - ૧૩ - સારંગપુરમાં રાધાષ્ટમીનો ઉત્સવ કરવા પધારેલા કારીયાણીના ભક્તજનોની પ્રાર્થનાથી શ્રીહરિ કારીયાણી ગામે પધાર્યા. અધ્યાય - ૧૪ - સ્વર્ગ અને નરક સંબંધી ઉત્તમરાજાએ પૂછેલા પ્રશ્નનો ભગવાન શ્રીહરિએ ઉત્તર કર્યો. અધ્યાય - ૧૫ - હેમંતસિંહરાજા તથા સુરાખાચરે પોતપોતાના પ્રાંતમાં પધારવાની શ્રીહરિને કરેલી પ્રાર્થના. અધ્યાય - ૧૬ - હેમંતસિંહ રાજા તથા ઉત્તમરાજા વચ્ચે થયેલા મીઠા પ્રેમકલહનું વર્ણન. અધ્યાય - ૧૭ - સુરાભક્તને આનંદ ઉપજાવતું લોયા-નાગડકામાં ભગવાન શ્રીહરિનું આગમન. અધ્યાય - ૧૮ - શુકાનંદ સ્વામીના પૂછવાથી ભગવાન શ્રીહરિએ માઘસ્નાન વિધિનું કરેલું વર્ણન. અધ્યાય - ૧૯ - ભગવાન શ્રીહરિએ કહેલો ચાંદ્રાયણવ્રતનો વિધિ. અધ્યાય - ૨૦ - ભગવાન શ્રીહરિનું હેમંતસિંહ રાજાના પંચાળાપુરે આગમન અને અનેક ઉત્સવની કરેલી ઉજવણી. અધ્યાય - ૨૧ - અખંડાનંદ બ્રહ્મચારીના પ્રશ્નથી શ્રીહરિએ દ્વૈત અને અદ્વૈત, જીવ અને ઇશ્વરનું વેદોની શ્રુતિઓ પ્રમાણે પ્રતિપાદન કર્યું. અધ્યાય - ૨૨ - પંચાળામાં શ્રીજીમહારાજ રસીયો રાસ રમે. અધ્યાય - ૨૩ - હેમંતસિંહ રાજાએ કરેલી સ્તુતિ (અષ્ટક). અધ્યાય - ૨૪ - ગઢપુરમાં એકાંત સ્થળે બેસી શ્રીહરિએ કરેલા ગૂઢ ત્રણ સંકલ્પો. અધ્યાય - ૨૫ - ભગવાન શ્રીહરિના ગૂઢ સંકલ્પોથી અમદાવાદના ભક્તજનોએ મંદિર બાંધવાની કરેલી પ્રાર્થના. અધ્યાય - ૨૬ - ભુજનગરના ભક્તજનોએ ભુજમાં મંદિર કરવાની ભગવાન શ્રીહરિની કરેલી પ્રાર્થના. અધ્યાય - ૨૭ - વડતાલમાં મંદિર કરવાની ભક્તજનોની પ્રાર્થના. અધ્યાય - ૨૮ - ભગવાન શ્રીહરિએ નારાયણજી સુથાર પાસે પૂજાની પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું. અધ્યાય - ૨૯ - સચ્ચિદાનંદ સ્વામીની સાથે અયોધ્યાવાસીઓનું ગોમતી તીર્થે આગમન. અધ્યાય - ૩૦ - સચ્ચિદાનંદ સ્વામીની બેટ દ્વારિકામાં પણ અસહ્ય અવદશા. અધ્યાય - ૩૧ - સચ્ચિદાનંદ સ્વામીએ કરેલી દ્વારિકાધીશની સ્તુતિ. અધ્યાય - ૩૨ - ગોમતીતીરે સચ્ચિદાનંદ સ્વામીની શોધ કરતા અયોધ્યાવાસીઓ. અધ્યાય - ૩૩ - વડતાલપુરમાં દ્વારિકાપુરી, ગોમતીતીર્થ, ચક્રાદિછાપો વગેરેનું પણ ભગવાન શ્રીદ્વારિકાધીશની સાથે આગમન અને શ્રીહરિએ વડતાલનું દ્વારિકાતીર્થ જેટલું જ કહેલું માહાત્મ્ય. અધ્યાય - ૩૪ - શ્રીસ્વામિનારાયણો વિજયતેતરામ્'ની કથાનો પ્રારંભ. અધ્યાય - ૩૫ - પંડિતોના પ્રશ્ન સામે મુક્તાનંદ સ્વામીના પ્રતિ પ્રશ્નથી શાસ્ત્રાર્થોની શરૂઆત. અધ્યાય - ૩૬ - 'ત્રિયુગ' શબ્દ ઉપર રામચંદ્ર વૈદ્યનો વધુ એક પ્રશ્ન અને સ્વામીનો ઉત્તર. અધ્યાય - ૩૭ - દશ અવતારોની મધ્યે તમારા ગુરુ કયા અવતારમાં ગણાય છે ? અધ્યાય - ૩૮ - પંડિતો મુક્તાનંદ સ્વામીના શરણે અને સંપ્રદાયનો થયેલો દિગ્વિજય. અધ્યાય - ૩૯ - ધોલેરાથી પૂંજાભાઇ અને જુનાગઢથી હેમંતસિંહ રાજા પોતાને ત્યાં મંદિર કરવાની શ્રીહરિને પ્રાર્થના કરી. અધ્યાય - ૪૦ - ભગવાન શ્રીહરિએ અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજીની આચાર્યપદે સ્થાપના કરી. અધ્યાય - ૪૧ - સયાજીરાવ રાજાના મંત્રી નારુપંતનું નિમંત્રણ આપવા માટે વડતાલમાં આગમન. અધ્યાય - ૪૨ - મહારાજા સયાજીરાવે ભગવાન શ્રીહરિનું કરેલું બહુ સન્માન અને શ્રીહરિએ કરેલો તેમને સદુપદેશ. અધ્યાય - ૪૩ - શ્રીહરિએ એકાંત સ્થળમાં બેસી દશમસ્કંધનું શ્રવણ કરતાં કરતાં શિક્ષાપત્રી લખવાનો સંકલ્પ કર્યો. અધ્યાય - ૪૪ - શિક્ષાપત્રી. અધ્યાય - ૪૫ - ફૂલડોલનો ઉત્સવ કરવા અમદાવાદ શહેરમાં ભગવાન શ્રીહરિનું આગમન. અધ્યાય - ૪૬ - બન્ને આચાર્યોએ શ્રીહરિને દીક્ષાવિધિ સંબંધી પૂછેલો પ્રશ્ન. અધ્યાય - ૪૭ - મહાદીક્ષા ક્યારે આપવી અને ક્યારે ન આપવી તે સમયનું શ્રીહરિએ કરેલું નિરૂપણ. અધ્યાય - ૪૮ - મહાદીક્ષા લેવાને ઇચ્છતા ત્રણ વર્ણવાળા ગૃહસ્થો માટે દીક્ષાવિધિનું નિરૂપણ. અધ્યાય - ૪૯ - અનાશ્રમી પુરુષો માટે ભગવાન શ્રીહરિએ કહેલો મહાદીક્ષાનો વિધિ. અધ્યાય - ૫૦ - ભગવાન શ્રીહરિએ કહેલો નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો મહાદીક્ષા વિધિ. અધ્યાય - ૫૧ - ભગવાન શ્રીહરિએ ત્યાગી સાધુઓ માટેના મહાદીક્ષાવિધિનું કરેલું વર્ણન. અધ્યાય - ૫૨ - ભગવાન શ્રીહરિએ સામાન્ય કે મહાદીક્ષા પ્રાપ્ત કરનારાથી ભગવાનનો અપરાધ ન થાય તે માટે કહેલા સાધારણ ધર્મો. અધ્યાય - ૫૩ - ભગવાન શ્રીહરિએ કહેલો સ્ત્રીઓ માટેનો દીક્ષાવિધિ. અધ્યાય - ૫૪ - શ્રીહરિએ પ્રથમ આચાર્યોને દીક્ષિત કરી તે બન્ને દ્વારા સંપ્રદાયની દીક્ષાદાનની કરેલી શુભ પ્રવૃત્તિ. અધ્યાય - ૫૫ - ઉદ્ધવસંપ્રદાય માટે ભગવાન શ્રીહરિએ કહેલો વ્રતો અને ઉત્સવનો નિર્ણય. અધ્યાય - ૫૬ - ભગવાન શ્રીહરિએ કહેલો ભાદરવા માસમાં ઉજવાતા ઉત્સવનો વિધિ. અધ્યાય - ૫૭ - આસો માસમાં આવતા ઉત્સવોના વિધિનું શ્રીહરિએ કરેલું નિરૂપણ. અધ્યાય - ૫૮ - ભગવાન શ્રીહરિએ કાર્તિક માસમાં આવતા અન્નકૂટાદિ ઉત્સવોનું કરેલું નિરૂપણ. અધ્યાય - ૫૯ - માગસર, પોષ અને મહા માસમાં આવતા ઉત્સવોનું ભગવાન શ્રીહરિએ કરેલું નિરૂપણ. અધ્યાય - ૬૦ - ભગવાન શ્રીહરિએ ફાગણ,ચૈત્ર અને વૈશાખ માસમાં આવતા ઉત્સવોનું કરેલું નિરૂપણ. અધ્યાય - ૬૧ - ભગવાન શ્રીહરિએ જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં આવતાં વ્રતો અને ઉત્સવોનું કરેલું નિરૂપણ. અધ્યાય - ૬૨- ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીહરિએ કહેલું સાધુના પંચવર્તમાનરૂપ ધર્મામૃત. અધ્યાય - ૬૩ ત્યાગી સાધુનું નિષ્કામી વર્તમાન. અધ્યાય - ૬૪ ત્યાગી સાધુનું નિઃસ્વાદિ વર્તમાન. અધ્યાય - ૬૫- ત્યાગી સાધુના નિઃસ્નેહી વર્તમાન. અધ્યાય - ૬૬- ત્યાગી સાધુનું નિર્માની વર્તમાન. અધ્યાય - ૬૭- ભગવાન શ્રીહરિએ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આદિકના લક્ષણોનું કરેલું નિરૂપણ. અધ્યાય - ૬૮- 'ઋતે જ્ઞાનાન્ન મુક્તિઃ' એ શ્રુતિ વિષયક નિત્યાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને પૂછેલો પ્રશ્ન. અધ્યાય - ૬૯- ત્રણ પ્રકારના અહંકારમાંથી ઉત્પન્ન થયેલા ચોવીસ તત્ત્વોનાં શ્રીહરિએ કહેલાં લક્ષણો. અધ્યાય - ૭૦- ભગવાન શ્રીહરિએ કહેલા પ્રાણ, ઇન્દ્રિયો અને અવસ્થાનાં ગુણરૂપ લક્ષણો. અધ્યાય - ૭૧ - ભગવાન શ્રીહરિએ આત્માના અધ્યાત્મ આદિક ભેદોનું કરેલું નિરૂપણ. અધ્યાય - ૭૨ - શ્રીહરિએ જ્ઞાનના ફળરૂપ ભગવાનના ધામની પ્રાપ્તિનું નિરૂપણ કર્યું. અધ્યાય - ૭૩ - ભગવાન શ્રીહરિએ કહેલું જ્ઞાન પ્રાપ્તિનું ફળ તથા તેના અધિકારી અને અનધિકારીનું કરેલું વર્ણન. Book traversal links for પ્રકરણ - ૪ ‹ અધ્યાય - ૬૪ - નારાયણગીરી બાવા તથા હરિભક્તોની પ્રાર્થનાથી ભગવાન શ્રીહરિએ પોતાની જન્મ જયંતી અને વિમલા એકાદશી સુધી વડતાલમાં રોકાવાનું આપેલું વચન. Up અધ્યાય - ૧ - ભગવાન શ્રીહરિએ શ્રીમદ્ ભાગવત સાંભળવાની અંતરમાં ઇચ્છા કરી. ›