Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:27am કુલ ૫૨ અધ્યાય અધ્યાય - ૧ - શ્રીહરિએ રામાનંદ સ્વામીના ચૌદમા દિવસની શોકસભામાં આપેલો ધર્મોપદેશ. અધ્યાય - ૨ - ધર્મસિદ્ધિનું સાધન અને શ્રદ્ધાનો મહિમા. અધ્યાય - ૩ - શ્રીહરિનું સોરઠના ગામોમાં વિચરણ. અધ્યાય - ૪ - ભક્ત મેઘજી સુખડિયાનું અભિમાન ઉતારી શ્રીહરિએ પોતાનો ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો. અધ્યાય - ૫ - શ્રીહરિએ જૈન શ્રાવકોને તીર્થંકરરૂપે દર્શન આપ્યાં. અધ્યાય - ૬ - વજ્રદીન રાજાએ વધુ સમય રોકાવાની કરેલી પ્રાર્થના અને શ્રીહરિએ ઉજવ્યો જનમાષ્ટમીનો ઉત્સવ. અધ્યાય - ૭ - શ્રીહરિના દિવ્યમુખે નારાયણગીતાનું મંગળ ગાન. અધ્યાય - ૮ - શ્રીહરિએ ભક્તજનોને પોતાના દેશ પ્રત્યે જવાની અને સંતોને દેશાંતરમાં વિચરણ કરવાની આજ્ઞા કરી. અધ્યાય - ૯ - આખા અને પિપલાણા ગામે એક સાથે છ માસ સુધી બે સ્વરૂપે થઇ શ્રીહરિએ વિષ્ણુયાગનો ઉત્સવ કર્યો. અધ્યાય - ૧૦ - મયારામ વિપ્રે શ્રીહરિને ભક્તિની નિર્વિઘ્ન સિદ્ધિ માટે પૂછેલા પ્રશ્નનો સવિસ્તર ઉત્તર. અધ્યાય - ૧૧ - મયારામ વિપ્રનો વિસ્તારથી જાણવા માટે પુનઃ પ્રશ્ન. અધ્યાય - ૧૨ - કામથી પરાભવ પામેલા બ્રહ્માજીનું વૃત્તાંત. અધ્યાય - ૧૩ - રસાસ્વાદથી પરાભવ પામેલા એકલશૃંગી ઋષિનું વૃત્તાંત. અધ્યાય - ૧૪ - સ્નેહદોષથી પરાભવ પામેલા ઋષભદેવજીના પુત્ર ભરત મહારાજાનું વૃત્તાંત. અધ્યાય - ૧૫ - માનદોષથી પરાભવ પામેલા દક્ષપ્રજાપતિનું વૃત્તાંત. અધ્યાય - ૧૬ - તામસ દેવતાઓનાં વ્રતાદિનો નિષેધ. અધ્યાય - ૧૭ - શ્રીહરિનું શેખપાટ અને ભાદરા ગામે આગમન. અધ્યાય - ૧૮ - ભુજમાં રામનવમીનો ઉત્સવ ઉજવ્યો. અધ્યાય - ૧૯ - જગજીવનના આમંત્રણથી તેમના યજ્ઞામાં પધરામણી અને હિંસામય યજ્ઞાનો કરેલ નિષેધ. અધ્યાય - ૨૦ - ભગવાન શ્રીહરિનું ધમડકા અને ભચાઉમાં બે બે દિવસનું અને કંથકોટમાં એક દિવસનું રોકાણ. અધ્યાય - ૨૧ - સરધારમાં સંવત ૧૮૬૧ નો જન્માષ્ટમીનો ઉત્સવ. અધ્યાય - ૨૨ - ગઢપુરનું વર્ણન અને અભયરાજાનો પવિત્ર પરિવાર. અધ્યાય - ૨૩ - અભય પરિવારને ખટ્વાંગ રાજાએ પ્રભુ પ્રાગટયના શુભ સમાચાર આપ્યા. અધ્યાય - ૨૪ - ખટ્વાંગરાજાના મુખે ભગવાન શ્રીહરિનાં જન્મથી લઇ સર્વે ચરિત્રોનું સંક્ષિપ્ત વર્ણન. અધ્યાય - ૨૫ - શ્રીહરિની મનોહર મૂર્તિના ધ્યાનની રીત. અધ્યાય - ૨૬ - શત્રુઓના ઉપદ્રવના તત્કાળ વિનાશનો ઉપાય. અધ્યાય - ૨૭ - ભગવાન શ્રીહરિનું કારિયાણી ગામે આગમન. અધ્યાય - ૨૮ - પરિવારે સહિત અભયરાજાનું કારિયાણીમાં આગમન. અધ્યાય - ૨૯ - કારિયાણી ગામમાં મહારુદ્ર યજ્ઞાને અંતે મોટી સભાનું આયોજન. અધ્યાય - ૩૦ - દુર્ગપુર પધારવા અભય રાજાની પ્રાર્થના અને શ્રીહરિનું ગઢપુરમાં આગમન. અધ્યાય - ૩૧ - અભયરાજાની પ્રાર્થનાથી સંતમંડળે સહિત શ્રીહરિએ પ્રબોધની સુધી રોકાવાનો નિર્ણય કર્યો. અધ્યાય - ૩૨ - શ્રીહરિએ શરદપૂર્ણિમાનો ઉત્સવ ઉજવ્યો અને સંતોને પૂર્વરૂપનાં દર્શન કરાવ્યાં. અધ્યાય - ૩૩ - દેશાંતરમાં વિચરણ કરવા જતા સંતોને સાવધાનીનો સદ્બોધ આપતા શ્રીહરિ. અધ્યાય - ૩૪ - ભગવાન શ્રીહરિનો પ્રતાપ સહન ન થવાથી અસુર ગુરુઓ અને રાજાઓ ક્રોધે ભરાયા અને શ્રીહરિને મારવા કરેલા અનેક ઉપાયો. અધ્યાય - ૩૫ - હરિ ઇચ્છાએ અંગ્રેજ સરકારનું શાસન આવ્યું અને સંતોના દ્રોહીઓને શિક્ષા કરી સીધાદોર કર્યા. અધ્યાય - ૩૬ - ગવર્નર અને શ્રીહરિનો અદ્ભૂત સંવાદ. અધ્યાય - ૩૭ - શિયાણીના શિવરામવિપ્રે ગઢપુરમાં આવી ભગવાન શ્રીહરિને પૂછેલા ઉદ્ધવ સંપ્રદાયને પ્રકાશન કરનારા અઢાર પ્રશ્નો અને તેના ઉત્તરો. અધ્યાય - ૩૮ - ગઢપુરમાં શ્રીહરિના નિવાસ દરમ્યાન અનંત સંતો ભક્તોની હાજરીમાં વ્રતો-ઉત્સવોનું વર્ણન. અધ્યાય - ૩૯ - શ્રીહરિએ કહેલાં દાનેશ્વરી રાજાઓનાં સંક્ષિપ્ત આખ્યાનો. અધ્યાય - ૪૦ - તીર્થક્ષેત્ર સિદ્ધપુરમાં ભગવાન શ્રીહરિનું આગમન. અધ્યાય - ૪૧ - ભગવાન શ્રીહરિનું વિસનગર તથા વડનગરમાં આગમન. અધ્યાય - ૪૨ - ચાતુર્માસમાં તપના નિયમો ગ્રહણ કરવાની રીતિનું વર્ણન. અધ્યાય - ૪૩ - કાર્તિક માસમાં વિશેષ પાલન કરવાનાં વ્રતોનું નિરૂપણ. અધ્યાય - ૪૪ - ભગવાન શ્રીહરિનું શ્રીનગર (અમદાવાદ) શહેરમાં આગમન. અધ્યાય - ૪૫ - જેતલપુરમાં ભગવાન શ્રીહરિનું આગમન. અધ્યાય - ૪૬ - શ્રીહરિએ કરેલું શૂદ્ર-શક્તિમાર્ગનું ખંડન. અધ્યાય - ૪૭ - જીવજ જીવનું ભોજન છે. આ યુક્તિથી હિંસાનું પ્રતિપાદન કરતો કીચક, અને શાસ્ત્ર વચનોથી તેના મતનું શ્રીહરિએ કરેલું ખંડન. અધ્યાય - ૪૮ - ડભાણમાં ભક્તજનોએ મોટું સામૈયું કરી ભગવાન શ્રીહરિનો સત્કાર કર્યો. અધ્યાય - ૪૯ - ડભાણમાં મોટી સત્સંગસભામાં બ્રાહ્મણોનું સેવન, પૂજન એજ મુખ્ય રાજધર્મનું શ્રીહરિએ કરેલું નિરૂપણ. અધ્યાય - ૫૦ - શ્રીહરિનું ચરોતર તથા કાનમદેશનાં ગામોમાં વિચરણ. અધ્યાય - ૫૧ - સુરતમાં ભગવાન શ્રીહરિએ મોટી સત્સંગ સભામાં ભાલચંદ્રશેઠના ભક્તિસંબંધી પ્રશ્નોના ઉત્તરો આપ્યા. અધ્યાય - ૫૨ - ધર્મપુરનાં રાજરાણી કુશળ કુંવરબાઇના નિમંત્રણથી શ્રીહરિની ધર્મપુરમાં પધરામણી. Book traversal links for પ્રકરણ - ૨ ‹ અધ્યાય -૬૦ - ફણેણી ગામમાં શ્રીરામાનંદસ્વામીની અંતર્ધાન લીલા. Up અધ્યાય - ૧ - શ્રીહરિએ રામાનંદ સ્વામીના ચૌદમા દિવસની શોકસભામાં આપેલો ધર્મોપદેશ. ›