Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:12pm તરંગ - ૧ - જીવરાણીને પુરુષોત્તમે દર્શન દીધું તરંગ - ૨ - શ્રી હરિ પ્રગટ થયા તરંગ - ૩ - ભક્તિ માતાને અર્થે સિદ્ધિયો થાળ લાવી તરંગ - ૪ - બ્રહ્માદિ દેવ દર્શને આવ્યા તરંગ - ૫ - શ્રીહરિએ રામદયાળને તેજ દેખાડયું તરંગ - ૬ - વૈરાજપુરુષ શ્રીહરિને દર્શને આવ્યા તરંગ - ૭ - શ્રીહરિએ ધર્મભક્તિને શ્વેતદ્વીપ બતાવ્યો તરંગ - ૮ - શ્રીહરિએ ભૂમાપુરૂષનાં દર્શન કરાવ્યાં તરંગ - ૯ - બ્રહ્માદિ દેવ આવ્યા તરંગ - ૧૦ - શ્રીહરિએ ધર્મભક્તિને તથા રામપ્રતાપજીને કુવામાં શેષશાયીરૂપે દર્શન તરંગ - ૧૧ - માર્કંડેય મુનિએ શ્રીહરિનાં નામકરણ કહ્યાં તરંગ - ૧૨ - શ્રી હરિએ ધર્માદિકને બદ્રિકાશ્રમ સહિત નર-નારાયણનાં દર્શન કરાવ્યાં તરંગ - ૧૩ - શ્રીઘનશ્યામ મહારાજે ચંદનમાસીને પોતાના મુખમાં અનંતકોટિ બ્રહ્માંડની રચના બતાવી તરંગ - ૧૪ - શ્રીહરિએ ગાર્યનું લેપન કર્યું તરંગ - ૧૫ - શ્રીહરિએ યોગકલાના બળથી અસુરને નાશ પમાડયો તરંગ - ૧૬ - દુંદત્રવાડીને અલૌકિક રૂપે દર્શન દીધું તરંગ - ૧૭ - શ્રીહરિને બળીયા નીકળ્યા તરંગ - ૧૮ - કાલિદત્તનો પરાજ્ય કર્યો તરંગ - ૧૯ - શ્રીહરિએ વશરામમામાને અક્ષરમુક્ત સહિત પોતાનું દર્શન દીધું તરંગ - ૨૦ - શ્રીહરિએ નારાયણસરોવરે મામાને અલૌકિક રુપે દર્શન દીધું તરંગ - ૨૧ - શ્રીહરિએ મીનસાગરમાં બુડીને, ભક્તિમાતાને અલૌકિક ઐશ્વર્ય દેખાડયું તરંગ - ૨૨ - છુપૈયાપુરથી ધર્મભક્તિ કુટુંબ સહિત તીનવા ગામમાં રહેવા ગયાં ને ત્યાં શ્રીહરિએ તે કૂવામાંથી ભૂતનો ઉદ્ધાર કર્યો તરંગ - ૨૩ - શ્રીહરિએ છુપૈયાપુરમાં ભાઇને વિશ્વરૂપ દેખાડયું તરંગ - ૨૪ - શ્રીહરિએ મીનસાગરમાં મચ્છ સજીવન કર્યાં તરંગ - ૨૫ - શ્રીહરિએ પોતાના ઘર ઉપર વૃષ્ટિ બંધ કરાવી તરંગ - ૨૬ - શ્રીહરિ ગરૂડ ઉપર બેસીને દીધાઘાટે હરિયરક્ષેત્રને મેળે ગયા તરંગ - ૨૭ - શ્રીહરિએ બ્રહ્માનો ગર્વ ઉતાર્યો ને મનોરમા નદીયે માર્ગ દીધો એ નામે સતાવીશમો તરંગ - ૨૮ - શ્રીહરિયે કનકભુવનના મંદિરમાં તુલસીદાસને વૈકુંઠધામ દેખાડયું તરંગ - ૨૯ - શ્રીહરિયે મલ્લનો પરાજય કર્યો તરંગ - ૩૦ - શ્રીહરિને સાથળે ખાંપો વાગ્યો તરંગ - ૩૧ - ધર્મદેવે સપ્તા કરાવી તરંગ - ૩૨ - શ્રીહરિને દર્શને નવયોગેશ્વર આવ્યા એ નામે બત્રીશમો તરંગ - ૩૩ - શ્રીહરિયે કોલેરાનો રોગ મટાડયો એ નામે તેત્રીશમો તરંગ - ૩૪ - શ્રીહરિએ કાલિનાગનો મોક્ષ કર્યો એ નામે ચોત્રીશમો તરંગ - ૩૫ - ધર્માદિક-વટેશ્વરને મેળે ગયા ને ચીભડી નીંદતાં શ્રીહરિ રિસાયા તરંગ - ૩૬ - શ્રીહરિએ ચીભડી મીઠી કરી તરંગ - ૩૭ - શ્રીહરિયે જાંબુફળની સોનામોરો કરીને ભાભીને ત્રણ્ય કાળમાં જુદે જુદે રૂપે દર્શન દીધાં તરંગ - ૩૮ - શ્રીહરિ થોડા દિવસમાં સમગ્ર વિદ્યા ભણ્યા તરંગ - ૩૯ - કુબેરભંડારી ને વરુણદેવે શ્રીહરિની પૂજા કરી તરંગ - ૪૦ - શ્રીહરિયે અંગુઠીની મીઠાઇ લઇ ખાધી તરંગ - ૪૧ - આઠ સત્શાસ્ત્રનો સાર કાઢયો ને તરગામમાં ઉપવીત પેરાવ્યું તરંગ - ૪૨ - આંબાહેઠેથી શ્રીહરિયે રાજાના અનુચરને ઉગારી લીધા એ નામે બેતાલીશમો તરંગ - ૪૩ - શ્રી હરિયે બલ્લામપઢરીમાં બાદશાહને ચમત્કાર દેખાડયો તરંગ - ૪૪ - શ્રી હરિયે હાથી થકી માવતની રક્ષા કરી ને ભક્તિમાતાને ખટાઇ લાવી આપી તરંગ - ૪૫ - શ્રી હરિયે ભાભીને પોતાના નેત્રમાં અનેક બ્ર્રહ્માંડ દેખાડયાં તરંગ - ૪૬ - શ્રી હરિયે જમતી વખતે મામીના ઘરમાંથી માખણની તાંસળી લીધી તરંગ - ૪૭ - શ્રી હરિયે દાંતની બત્રીશી ખેંચાવી તરંગ - ૪૮ - શ્રી હરિયે સુવર્ણની વાળી કંદોઇને આપીને તેની મિઠાઇ ખાધી એ નામે અડતાલીશમો તરંગ - ૪૯ -જન્મસ્થાનકના કુવામાં શ્રીહરિ શેષજીરૂપે પોતાના ભાઇને દર્શન આપ્યાં તરંગ - ૫૦-શ્રીહરિએ સિદ્ધિઓ પાસે થાળ મંગાવીને સખાઓને જમાડયા તરંગ - ૫૧ - નાગપુરમાં શ્રીહરિયે ઉન્મત્ત ત્રવાડીને જીવતો કર્યો તરંગ - ૫૨ - શ્રીહરિએ રામપ્રતાપભાઇને સૂર્યનાં દર્શન કરાવ્યાં તરંગ - ૫૩ - શ્રીહરિએ અસુરને મરણ પમાડયા તરંગ - ૫૪ - શ્રીહરિયે ગાયો દોવરાવતાં દૂધ પીધું તરંગ - ૫૫ - શ્રીહરિયે ગાંધર્વ દેવને વર આપ્યો તરંગ - ૫૬ - શ્રીહરિ સખાયે સહિત ઘેરાયા ચૌદશ રમ્યા તરંગ - ૫૭ - શ્રીહરિ મોતી ત્રવાડીને રાજાના બંધનથી છોડાવ્યા તરંગ - ૫૮ - ધર્માદિક ચુડહાવનમાં મેઘઉજાણી કરવા ગયા તરંગ - ૫૯ - શ્રીહરિએ ધર્મદેવની પાસે સંતજનને સિધાં અપાવીને ઐશ્વર્ય દેખાડયું તરંગ - ૬૦ - શ્રીહરિના યજ્ઞોપવિતના વિધિમાં કરેલ મંડપનું વર્ણન કર્યું ને વિધિ પૂરણથયો તરંગ - ૬૧ - શ્રીહરિયે વણિકના દિકરાને દર્શન દઇ સાજો કર્યો તરંગ - ૬૨- ગંગાના પુરમાંથી સખા સહિત શ્રીહરિ બાર નિકળ્યા તરંગ - ૬૩ - શ્રીહરિએ મોહનદાસને ચમત્કાર દેખાડયો તરંગ - ૬૪ - શ્રીહરિએ અવધપુરીના શિવરત્ન આદિ વિદ્યાર્થીઓને ચોવીશ અવતારરૂપે દર્શન દીધાં તરંગ - ૬૫ - શ્રીહરિ નખલૌના મલ્લને જીત્યા તરંગ - ૬૬ - શ્રીહરિયે ગાયઘાટના કુવામાંથી વાળી કાઢી આપી ને બોર જમ્યા તરંગ - ૬૭ - શ્રીહરિ દીનનગરમાં મામાની સાથે બળદ લેવા ગયા ને ગાડાંમાં ટોપી મુકીને તેમાં અતુલ ભાર મુક્યો તરંગ - ૬૮ - શ્રીહરિયે રાજાના બે દૂતને જીવતા કર્યા તરંગ - ૬૯- શ્રીહરિમીનસાગરને કાંઠે દેવતા લેવા ગયા તરંગ - ૭૦ - ધર્મદેવને ભગવાનપણાની વિસ્મૃતિ ન થાય એવો વર શ્રીહરિયે આપ્યો તરંગ - ૭૧ - શ્રીહરિયે સરજુગંગામાં પથ્થરની શલ્યા ઉપર બેસારીને સર્વેને સામે તીરે ઉતાર્યા તરંગ - ૭૨ - શ્રીહરિયે ચાર અસુરનો પરાજય કર્યો તરંગ - ૭૩ - શ્રીહરિયે ભેટીયા ગામના તળાવમાં મીન-મગર આદિક જંતુને દેવલોક પમાડ્યા ને શ્રવણતલાવડીમાં આંધળાને દેખતા કર્યા તરંગ - ૭૪ - શ્રીહરિ પોતાની માસીને દળતી વખતે ઐશ્વર્ય દેખાડ્યું તરંગ - ૭૫ - શ્રીહરિની ઇચ્છા થકી ભાઇ કાષ્ટ ઘેર લાવ્યા ને રસોડામાં ખાલી પાત્રને રાંધેલ અન્નથી ભર્યાં દેખાડ્યાં તરંગ - ૭૬ - શ્રીહરિએ મોટાભાઇને ફણસનાં વૃક્ષને વિષે ચમત્કાર દેખાડ્યો તરંગ - ૭૭ - શ્રીહરિ રૂમાલ સારૂં રિસાયા ને સર્જુનદીના જળ ઉપર ચાલી સામે તીરે નિકળ્યા તરંગ - ૭૮- શ્રીહરિ સખાઓ સાથે ગૌધાટ ગાયો ચારવા ગયા ને મામીઓના ઘરમાંથી દહીં ખાધું તરંગ - ૭૯ - શ્રીહરિએ ભિક્ષુક ત્રવાડીની રક્ષા કરી ને હિંડોળામાં ભક્તિમાતા તથા ભાભીએ બન્નેને દિવ્યરૂપે દર્શન દીધાં તરંગ - ૮૦ - શ્રીહરિ ગાયને શોધવા ગયા ને ત્યાં વાઘ થકી રક્ષા કીધી તરંગ - ૮૧ - સખા સહિત શ્રીહરિ પાણી ઉપર ચાખડીઓ પેરી ચાલ્યા ને ચીભડાં પાછાં ચોટાડવારૂપ સુંદરીબાઇને ઐશ્વર્ય બતાવ્યું તરંગ - ૮૨ - શ્રીહરિએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી તરંગ - ૮૩ - શ્રીહરિ છુપૈયાપુરની પ્રક્રમા ફર્યા એ નામે તરંગ - ૮૪ - શ્રીહરિની પૃથ્વી અને વરૂણદેવે સ્તુતિ કરી ને મામાને પિંપળા ઉપર બહુજાતનાં ફળ દેખાડ્યાં તરંગ - ૮૫ - શ્રીહરિએ આંબલીનું ડાળ રોપીને તેમાં તુલસીનો ભાવ દેખાડ્યો તરંગ - ૮૬ - શ્રીહરિએ મખોડાઘાટે અનેક અસુરોનો નાશ કર્યો તરંગ - ૮૭ - શ્રીહરિ છુપૈયાપુરથી ધર્મદેવ સહિત હિંદીપુર મોટાભાઇ પાસે ગયા તરંગ - ૮૮ - શ્રીહરિએ હિંદીપુરની લડાઇમાં મોટાભાઇની જીત કરાવી તરંગ - ૮૯ - શ્રીહરિએ ઇચ્છારામભાઇને કુવામાંથી બાર કાઢ્યા તરંગ - ૯૦ - શ્રીહરિ ગાયઘાટે મામાને ઘેર રસ રોટલી જમ્યા ને સખાઓને આંબા વેંચી આપ્યા તરંગ - ૯૧ - શ્રી હરિ સખાઓને લેઇને બગીચામાં સાખો ખાવા ગયા ને વરુણદેવે શ્રીહરિનાં ચરણ ધોયાં ને હરિદાસ બાવાને વર આપ્યો તરંગ - ૯૨ - શ્રીહરિયે બૈજુ ત્રવાડીની મઘરથી રક્ષા કરી તરંગ - ૯૩ - શ્રીહરિએ મખોડાઘાટે શકટમાં તોપ ચડાવી તરંગ - ૯૪ - શ્રીહરિએ સખાઓની સાથે વિશ્વામિત્રીના સઘળા ઘાટે સ્નાન કર્યાં તરંગ - ૯૫ - શ્રીહરિ ધર્મદેવની સાથે ગ્રહણ ઉપર કાશીપુરી ગયા ને મણિકર્ણિકાને ઘાટે સ્નાન કરીને વિશ્વનાથનાં દર્શન કર્યાં તરંગ - ૯૬ - શ્રીહરિની ઇચ્છા થકી નવરાત્રિની લીલામાં ગોપીઓ આવીને અન્નકોટનો પ્રારંભ કર્યો તરંગ - ૯૭ - શ્રીહરિ દીવાળી-ને બીજે દિવસે અન્નકોટ કર્યો ને સર્વેને બે રૂપે દર્શન દીધાં તરંગ - ૯૮ - પિતાબંધુની સાથે શ્રીહરિએ વસંતપંચમીને દિવસે રંગ ઉત્સવ કર્યો તરંગ - ૯૯ - શ્રીહરિયે ધર્મદેવને છુપૈયાપુરનું માહાત્મ્ય કહ્યું તરંગ - ૧૦૦ - શ્રીહરિયે માતા પિતા ભાઇ ભોજાઇ નાનાબંધુ સહિત છુપૈયાપુરથી અવધપુરી ગયા ને વ્રજવિહારીને દેખતો કર્યો તરંગ - ૧૦૧ - અવધપુરીને વિષે છુપૈયેથી સખા શ્રીહરિને મળવા આવતાં શ્રીહરિયે માર્ગમાં તેમની રક્ષા કરી તરંગ - ૧૦૨ - શ્રીહરિયે પક્ષીયોને સમાધિ કરાવી ને નારાયણસરોવરમાં પાતાળગંગા લાવ્યા તરંગ - ૧૦૩ - શ્રીહરિને સન્મુખ નારદમુનિએ આગમચરિત્ર કહ્યાં તરંગ - ૧૦૪- શ્રીહરિનાં નારદમુનિયે આગમ ચરિત્ર કહ્યાં ને શ્રીહરિઘેર પધાર્યા તરંગ - ૧૦૫ - શ્રીહરિએ ભક્તિમાતાને અધ્યાત્મ જ્ઞાનોપદેશ કર્યો તરંગ - ૧૦૬ - શ્રીહરિએ ભક્તિમાતાને દિવ્યગતિ પમાડ્યાં તરંગ - ૧૦૭ - શ્રીહરિએ ધર્મદેવને ભાગવતની સપ્તા સંભળાવી ને ચોવીશ અવતારરૂપે દર્શન દીધાં તરંગ - ૧૦૮ - ધર્મદેવનો દેહોત્સવ ને શ્રીહરિનો ગૂઢવિચાર તરંગ - ૧૦૯ - શ્રીહરિ ગૃહનો ત્યાગ કરી વનવાસ જવા સર્જાુકાંઠે જૈ બેઠા એ નામે તરંગ - ૧૧૦ - શ્રી ઘનશ્યામલીલામૃતસાગરના પૂર્વાર્ધનો હુંડો કહ્યો Book traversal links for પૂર્વાર્ધ ‹ ઘનશ્યામલીલામૃતસાગર Up તરંગ - ૧ - જીવરાણીને પુરુષોત્તમે દર્શન દીધું ›